ભરૂચ ખાતે 700 વર્ષ જૂની જુમ્મા મસ્જિદમાંથી દેવી-દેવતાની પ્રાચીન મૂર્તિઓ મળી!:4 માર્ચનો વીડિયો વાયરલ; ભોંયરામાંથી મળી હોવાનો દાવો, સ્વામીએ કહ્યું-કૂવાની તપાસ કરો, વધુ પુરાવા મળશે