દિલ્હી હોટલ પછી બિહારની હોસ્પિટલમાં આગ, 4નાં મોત:20થી વધુ દાઝ્યા; ICUની બારી-દરવાજા તોડીને દર્દીઓને બહાર કઢાયા, અનેક બેડ પર તરફડિયાં મારતાં રહ્યા.