અમદાવાદ ખાતે 'વચનામૃત' અને 'રિધમ' કાઉ ઘીના નામે ઝેરનો વેપાર:ત્રણ સ્થળેથી 4,850 કિલો શંકાસ્પદ ઘી જપ્ત, રૂ. 31.81 લાખનો જથ્થો સીઝ, આ રીતે ઓળખો અસલી-નકલી ઘી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી