અરવલ્લીમા દ્રષ્ટિકોણ ન્યૂઝની અસર, GSRTC તંત્ર હરકતમાં
અરવલ્લીમા દ્રષ્ટિકોણ ન્યૂઝની અસર, GSRTC તંત્ર હરકતમાં .અણીયોર ગામ સુધી નિયમિત બસ દોડાવતો પરિપત્ર જાહેર. 5 વર્ષ જૂની સમસ્યાનો આવ્યો ઉકેલ, ગ્રામજનોમાં ખુશી.