ચાંદીના ભાવમાં આજે ₹15 હજારનો ઘટાડો નોંધાયો. ઓલટાઇમ હાઈથી પોણા 2 લાખ રૂપિયા ઘટીને ચાંદી ₹2.41 લાખ પ્રતિ કિલો પર પહોંચી, જ્યારે સોનાના ભાવમાં પણ ઘટાડો થયો.