જેતપુર પાસે જુનાગઢ રોડ પર આવેલ ગલગલીયા ઢાબાનું વિદ્યુત મીટર પીજીવીસીએલની લેબોરેટરીમાં તપાસણી થતા ગેરરીતિ જણાઈ આવતા pgvcl તરફથી ગલગલીયા ઢાબાનુ વીજ કનેક્શન કાપીને રૂપિયા 50,53,456/- (50 લાખ 53 હજાર ચારસો છપ્પન)  રૂપિયાનું પુરવણી બિલ આપવામાં આવેલ છે