બિહારમાં વીજળી પડવાથી 9 લોકોનાં મોત:રાજસ્થાન-પંજાબમાં કરા પડ્યા, દિલ્હીમાં વાવાઝોડાનું રેડ એલર્ટ, 27 રાજ્યોમાં વરસાદની ચેતવણી
.. ગુજરાત સિવાયના બાકીના તમામ રાજ્યોમાં પ્રી-મોન્સૂનની અસર..