ગુજરાતના નવા DGP જ્ઞાનેન્દ્ર સિંહ મલિકે ચાર્જ સંભાળ્યો..
ગુજરાતના નવા DGP તરીકે જ્ઞાનેન્દ્ર સિંહ મલિકે કાર્યભાર સંભાળ્યો. અમદાવાદ પોલીસ કમિશનરનો ચાર્જ પણ તેમની પાસે જ રહેશે. ગાંધીનગર પોલીસ ભવનમાં વરિષ્ઠ અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું.