અમદાવાદના ઇસનપુરમાં આંબા તળાવની જમીન પર થયેલા ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કાર્યવાહી શરૂ. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તોડકામ હાથ ધરાયું.