જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લાના બટોહી વિસ્તારમાં ગુરુવારે વાદળ ફાટ્યું
જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં વાદળ ફાટ્યું, ઘણા ઘરોને નુકસાન:દિલ્હીમાં વરસાદને કારણે 11 ફ્લાઇટ ડાયવર્ટ, MPમાં વાવાઝોડું-વરસાદ; ચોમાસું કેરળ પહોંચ્યું.