ઠગ સુકેશના 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.