કરોચ જનતા પાર્ટી (CJP) એ બુધવારે દિલ્હીમાં પ્રથમ પ્રેસ કોન્ફરન્સ કરી
કોકરોચ જનતા પાર્ટીએ કહ્યું- CBSE ચેરમેનનું ટ્રાન્સફર માત્ર દેખાડો:સરકાર સાથે વાતચીત કરવા તૈયાર; દિલ્હીમાં પ્રથમ પ્રેસ કોન્ફરન્સ કરી, 6 જૂને પ્રદર્શન.