કેનેરા બેંક પર RBIએ ₹41.8 લાખનો દંડ ફટકાર્યો:KYC ડેટા અપલોડ કરવામાં મોડું અને ચાલુ ખાતાઓને ઇનઓપરેટિવ જાહેર કરવા બદલ કાર્યવાહી.