યુપી-બિહારમાં વાવાઝોડા સાથે વરસાદ, 100 જગ્યાએ વૃક્ષો-પોલ ઉખડી ગયા:મુંબઈમાં ભૂસ્ખલન, 5 કાર કાટમાળમાં દટાઈ; રાજસ્થાનમાં રેતીનું તોફાન આવ્યું
કેરળના કન્નૂરમાં ભારે વરસાદ બાદ એક ઇમારત અને દીવાલ ધરાશાયી થઈ.