ભારતમાંથી ફરી કૈલાશ પર્વતના દર્શન કરી શકાશે:ઓલ્ડ લિપુલેખ વ્યુ પોઈન્ટને શરૂ કરવા સેના-ITBP SOP તૈયાર કરશે; સુરક્ષા કારણોસર પ્રતિબંધ મુકાયો હતો
લિપુલેખ થી શિવભક્તો ફરી એકવાર કૈલાશ પર્વતના દર્શન કરી શકશે.