યુપીમાં વાવાઝોડા-વરસાદથી વૃક્ષો-પોલ ઉખડી ગયા, કાર પર પડ્યા:MPમાં વીજળી, પંજાબમાં વૃક્ષ પડવાથી 2નાં મોત, ચોમાસું 48 કલાકમાં મુંબઈ પહોંચશે
પંજાબના લુધિયાણામાં વીજળીના તાર પર ઝાડ પડ્યું.