સુરત બારડોલી નજીક બે સરકારી એસ.ટી. બસો વચ્ચે સર્જાયેલા ભીષણ અકસ્માતમાં 7 મુસાફરોના કરુણ મોત નીપજ્યા, જ્યારે 17થી વધુ લોકો ઈજાગ્રસ્ત.