..રાજકોટના દિવ્ય દરબારમાં અંધશ્રદ્ધાના દૃશ્યો સામે આવ્યા....
રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં મહિલા-પુરુષો ધૂણતા જોવા મળ્યા. ભૂત-પ્રેત કાઢવાના દાવા વચ્ચે અંધશ્રદ્ધા ફેલાવવાના આક્ષેપો ઉઠ્યા..