રાજ્ય સરકારે મધરાત્રે એક અત્યંત મોટો અને આક્રમક નિર્ણય લીધો..
ગુજરાતમાં આજથી શરૂ થશે ‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની મોડી રાત્રે હાઈલેવલ બેઠક, મ્યુલ એકાઉન્ટ બાબતે સર્જીકલ સ્ટ્રાઈક કરવા કડક આદેશ.