સુરતમાં એકબાદ એક વાહનોને ઉડાવનાર આર્કિટેક્ટ નીકળ્યો:ચાલુ EV કારે બિયર પીને બે સગા ભાઈ અને બે મહિલાના હાથ-પગ કચડ્યા; નશો એટલો હતો કે બોલી પણ ન શક્યો