સલીમ કુમારના અંતિમ સંસ્કાર દરમિયાન પાપરાઝીના વર્તનથી તેમનો પુત્ર ભડક્યો. તેણે કહ્યું કે પરિવારને શાંતિથી અંતિમ વિદાય આપવા દો. સલીમ કુમારનું નિધન કાર્ડિયાક અરેસ્ટથી થયું હતું.