..તથ્યના પિતા પ્રગ્નેશ પટેલ દીકરાને લેવા સેન્ટ્રલ જેલ પહોંચ્યા હતા...
તથ્ય પટેલ પોણા ત્રણ વર્ષે જેલમાંથી બહાર નીકળ્યો:ફોર્ચ્યુનર કારમાં પિતા પ્રગ્નેશ પટેલ જેલ લેવા પહોંચ્યા'તા, માથે ટોપી અને મીડિયાના સવાલો સામે આરોપીનું મૌન.