..યુપીમાં વૃક્ષો ઉખડ્યા, કર્ણાટકમાં વાહનો તણાયા....
યુપીમાં વાવાઝોડાથી વૃક્ષો ઉખડ્યા અને કર્ણાટકમાં વાહનો તણાયા. MP અને રાજસ્થાનના 25 જિલ્લાઓમાં વરસાદ-વાવાઝોડાનું એલર્ટ જાહેર કરાયું, જ્યારે ચોમાસું 13 રાજ્યોમાં પહોંચી ગયું.